જો Jio સિમ પર મારું ડેટા કનેક્શન બંધ હોય તો શું હું વીડિયો કોલ કરી શકું?
VoLTE ઉપકરણમાં ઉપયોગમાં લેવાતા Jio સિમ પર તમારું ડેટા કનેક્શન બંધ હોય તો પણ તમે વીડિયો કૉલ કરી શકો છો અથવા વૉઇસથી વીડિયો કૉલ પર સ્વિચ કરી શકો છો. JioCall એપનો ઉપયોગ કરતા તમામ LTE/2G/3G ઉપકરણો માટે, મોબાઇલ ડેટાને સ્વીચ ઓફ કરી શકાતો નથી કારણ કે તે એપને ઓફલાઇન લઈ જશે જેના પરિણામે કોલ કરવા કે પ્રાપ્ત કરવામાં અને SMS મોકલવા કે પ્રાપ્ત કરવામાં અસમર્થ બનશે.